નફો અને ખોટ (Profit and Loss) 1800 રૂપિયાની વસ્તુ ૫૨ 7% ખોટ ગઈ તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હોવી જોઈએ ? 1774 1674 1926 1726 1774 1674 1926 1726 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ? કામ પૂરું કરી દેવું પાયમાલ કરી નાખવું પાણીથી ધોઈ પોતું કરવું ઉડાવી દેવું કામ પૂરું કરી દેવું પાયમાલ કરી નાખવું પાણીથી ધોઈ પોતું કરવું ઉડાવી દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Let the songs ___ by the artists. sing are singing be sung sung sing are singing be sung sung ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. મેટાવર્સિટી એજ્યુવર્સિટી પોલીવર્સિટી ટેકનોવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી પોલીવર્સિટી ટેકનોવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? આબુ (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) જેસલમેર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) આબુ (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) જેસલમેર (રાજસ્થાન) માનેસર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP