કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત ડ્રોન મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ વારાણસી નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? WEF વર્લ્ડ બેંક UNICEF UNESCO WEF વર્લ્ડ બેંક UNICEF UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? સુરત અમદાવાદ ભાવનગર મહેસાણા સુરત અમદાવાદ ભાવનગર મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન /વિધાનો પસંદ કરો. વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. વિશ્વની સૌથી ઊંચી ટનલનું નિર્માણ 16,580 ફૂટની ઊંચાઈ પર શિંકુ લા પાસ પર બનાવવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ ટનલનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) 2023 FIH મેન્સ હૉકી વર્લ્ડકપનું આયોજન ક્યા શહેરમાં કરાશે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાઉરકેલા ભુવનેશ્વર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાઉરકેલા ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP