Talati Practice MCQ Part - 9 પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા ઝેરી વાયુનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો હતો ? ક્લોરિન નાઈટ્રોજન ઓક્સિજન આર્ગન ક્લોરિન નાઈટ્રોજન ઓક્સિજન આર્ગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? પ્રભુદાસ પટવારી કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી હિતેન્દ્ર દેસાઈ પ્રભુદાસ પટવારી કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી હિતેન્દ્ર દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.એમ. નરવણે પંકજકુમારસિંહ પી.કે.સેહગલ આર.એસ.સોઢી એમ.એમ. નરવણે પંકજકુમારસિંહ પી.કે.સેહગલ આર.એસ.સોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ચર્ચામાં રહેલ નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? નવી દિલ્હી ભોપાલ ગાંધીનગર પુણે નવી દિલ્હી ભોપાલ ગાંધીનગર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP