GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતનો કયો મેળો "હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ?

ગાય ગૌહાટી નો મેળો
આમલી અગિયારસ મેળો
કાત્યોકનો મેળો
ગોળ ગધેડા નો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વડોદરાની ઓળખ સમા શિલ્પ "વડાલા" ના કલાકાર કોણ છે ?

ગુલામ મોહમ્મદ શેખ
નાગજીભાઇ પટેલ
કે.જી.સુબ્રમણ્યમ
ભૂપેન ખચ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
બારડોલી સત્યાગ્રહ સમયે તપાસ માટે સમિતિ બનાવી હતી એના પ્રમુખ તરીકે કોણ હતું ?

કલ્યાણજી મહેતા
દરબાર ગોપાળદાસ
કનૈયાલાલ મુનશી
કુંવરજીભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP