GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. આપેલ પૈકી એક પણ નહીં ધન ઋણ શૂન્ય આપેલ પૈકી એક પણ નહીં ધન ઋણ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? ચલનાંક વિસ્તાર સરેરાશ વિચલન ચતુર્થક વિચલન ચલનાંક વિસ્તાર સરેરાશ વિચલન ચતુર્થક વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 450 900 550 45 450 900 550 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? પરિપત્ર નોટિસ અરજીપત્ર મેમો પરિપત્ર નોટિસ અરજીપત્ર મેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખાય છે ? સભાનોંધ પ્રસ્તાવ એજન્ડા ઠરાવ સભાનોંધ પ્રસ્તાવ એજન્ડા ઠરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP