કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરકારી શાળાઓને મજબૂત કરવા માટે 'માના ઉરુ-મન બડી' કાર્યક્રમ શરૂ કર્યો ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચરણજીતસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? બેડમિન્ટન ક્રિકેટ ટેનિસ હોકી બેડમિન્ટન ક્રિકેટ ટેનિસ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? કે.વી.સુબ્રમણ્યન ઉર્જિત પટેલ રઘુરામ રાજન ડૉ.વી.અનંત નાગેશ્વરન કે.વી.સુબ્રમણ્યન ઉર્જિત પટેલ રઘુરામ રાજન ડૉ.વી.અનંત નાગેશ્વરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ખુલ્લા બારણે ટકોરા સમયાંતર સ્પેક્ટ્રોમીટર એક જ દે ચિનગારી ખુલ્લા બારણે ટકોરા સમયાંતર સ્પેક્ટ્રોમીટર એક જ દે ચિનગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુંબઈને બોમ્બે નામ કઈ વિદેશી પ્રજાતિએ આપ્યું હોવાનું મનાય છે ? અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગલ ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP