કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? C-DAC TRAI CBI C-DOT C-DAC TRAI CBI C-DOT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ની બેઠક ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી મુંબઈ જયપુર દેહરાદૂન નવી દિલ્હી મુંબઈ જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP