કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજજવલા-2 યોજના ક્યા રાજ્યમાંથી લૉન્ચ કરશે ? મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP