Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ વિદેશી સંરક્ષણ વિદેશી નિકાસ વિદેશી રોકાણ વિદેશી હૂંડિયામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' સ્વસ્તિક નાસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક સ્વસ્તિક નાસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.' પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP