Revenue Talati Exam Paper (28-02-2016) 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે ? 2.28 મીટર 0.385 મીટર 3.85 મીટર 3 મીટર 2.28 મીટર 0.385 મીટર 3.85 મીટર 3 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 1 પ્રકાશ વર્ષ = ___ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) આપેલ પૈકી એક પણ નહીં 5300 9412 × 10¹⁰ 63000 આપેલ પૈકી એક પણ નહીં 5300 9412 × 10¹⁰ 63000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ? અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત અતિરીક્ત મોંસૂઝણું અદ્ભૂત દિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. મરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP