Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઝારખંડ (b) ત્રીપુરા (c) સિક્કીમ (d) ઉત્તરાખંડ (1) ગેંગટોક(2) અગરતલા(3) દેહરાદુન(4) રાંચી a-2, b-3, c-4, d-1 d-3, c-1, a-4, b-2 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 a-2, b-3, c-4, d-1 d-3, c-1, a-4, b-2 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) latter letar later letter latter letar later letter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો ? પ્રેમાનંદ નર્મદ હેમચંદ્રાચાર્ય કવિ ન્હાનાલાલ પ્રેમાનંદ નર્મદ હેમચંદ્રાચાર્ય કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 20 12 30 16 20 12 30 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP