Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 30 10 20 40 30 10 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 1200 ની વસ્તુ 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 108 1209 1092 1308 108 1209 1092 1308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : શિવને અર્પણ થયેલું હોય તે શિવપૂજન શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવરાત્રી શિવપૂજન શિવપ્રસાદ શિવનિર્માલ્ય શિવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP