Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 330 630 300 600 330 630 300 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 15 સેકન્ડ 16 સેકન્ડ 1 મીનીટ 12 સેકન્ડ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ? વડોદરા પાણીપત જલંધર કુરુક્ષેત્ર વડોદરા પાણીપત જલંધર કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A new temple ___ in our village. built builds is building is being built. built builds is building is being built. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District છંદ ઓળખાવો : હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ; શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. દોહરો અનુષ્ટુપ હરિગીત ચોપાઈ દોહરો અનુષ્ટુપ હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP