Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લક્ષ્મી મિતલનું નામ ક્યા ક્ષેત્રમાં જાણીતું છે ? સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ સમાજસેવા પેટ્રોલ લોખંડ પિતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? વીરમતી આપણો ધર્મ સાપના ભારા જિગરનો યાર વીરમતી આપણો ધર્મ સાપના ભારા જિગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 26 મી જાન્યુઆરી 15 મી ઓગસ્ટ 1 લી મે 30 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 15 મી ઓગસ્ટ 1 લી મે 30 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઘવન ઓફિસમાં સતત કામમાં રહેતો - વાક્યમાં રેખાંકિત શબ્દની સંજ્ઞા ઓળખાવો? સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આર. એસ. એસ. નું પુરૂ નામ જણાવો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર સેવા સંગઠના રાષ્ટ્રીય સેવા સંગઠન રાષ્ટ્રીય સેવા સંસ્થાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર સેવા સંગઠના રાષ્ટ્રીય સેવા સંગઠન રાષ્ટ્રીય સેવા સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP