Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'નર્મદા તો બસ નર્મદા છે' - આ વાક્યમાં નિપાત શબ્દ ક્યો છે ? છે બસ નર્મદા તો છે બસ નર્મદા તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "મા તે મા" આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ? અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? પૂરૂષાર્થ પુરૂષાર્થ પૂરૂષાર્થ પુરુષાર્થ પૂરૂષાર્થ પુરૂષાર્થ પૂરૂષાર્થ પુરુષાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? પ્રભાતિયા – નરસિંહ મહેતા ગરબી – દયારામ ભજન – તુલસીદાસ છપ્પા - અખો પ્રભાતિયા – નરસિંહ મહેતા ગરબી – દયારામ ભજન – તુલસીદાસ છપ્પા - અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP