Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ?

ચિત્ર સ્વરૂપે
વર્ણન સ્વરૂપે
કાવ્ય સ્વરૂપે
વાર્તા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ?

20 મિનિટ
36 મિનિટ
24 મિનિટ
32 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

સકર્મક ક્રિયાપદ
અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP