Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે હું તે આપણે તમે હું તે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આળસ કરી આપણી આવડતને આપણી યોગ્યતા આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આળસ કરી આપણી આવડતને આપણી યોગ્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે - અલંકાર ઓળખાવો. અનન્વય સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક અનન્વય સજીવારોપણ વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP