Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ જલધારા વાટિકા તરસ પરબ જલધારા વાટિકા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહિ. ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી, તો એકેય ચોકલેટો વધી નહિ. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે ? 12 24 6 18 12 24 6 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? સ્થિર ઢીલું પોચું ધીમું સ્થિર ઢીલું પોચું ધીમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP