Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર ઉપનિષદ, ઋણ, એકવ્રતી દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. કિલો એક આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી કિલો એક આપેલ પૈકી એક પણ નહીં ડબામાં - ઘી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? શ્રી નતવલકિશોર શર્મા શ્રી મહેંદી નવાઝજંગ ડૉ. જીવરાજ મહેતા ડૉ. કમલા બેનીવાલ શ્રી નતવલકિશોર શર્મા શ્રી મહેંદી નવાઝજંગ ડૉ. જીવરાજ મહેતા ડૉ. કમલા બેનીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP