Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો (x + 2, 2y - 3) = (0, 1) તો (x, y) = ___ (-2, -2) (2, -2) (-2, 2) (2, 2) (-2, -2) (2, -2) (-2, 2) (2, 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું. પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ? મનુષ્યના અંતરાત્મામાં ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં સદ્ગુરુના માર્ગદર્શનમાં જગતની પાઠશાળામાં મનુષ્યના અંતરાત્મામાં ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં સદ્ગુરુના માર્ગદર્શનમાં જગતની પાઠશાળામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતજ્ઞ ઉપકૃત કૃતધ્ન પરોપકારી કૃતજ્ઞ ઉપકૃત કૃતધ્ન પરોપકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી મોરારજી દેસાઈ સરદાર પટેલ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? નર્મદા તાપી મહી સરસ્વતી નર્મદા તાપી મહી સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP