Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગ્રાહક સુરક્ષાનો ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે ? વર્ષ 1980 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1986 વર્ષ 1980 વર્ષ 1990 વર્ષ 1982 વર્ષ 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ? ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ખરતી ઊલ્કાઓને ધૂમકેતુને શુક્રના તારાને પ્લૂટો ગ્રહને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી સુન્દરમ્ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુરેશ જોશી સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? કચ્છ જામનગર પોરબંદર રાજકોટ કચ્છ જામનગર પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP