ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભુવનેશ્વર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ભુવનેશ્વર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? કિસાન અભ્યુદય મર્યાદા આપેલ તમામ કિસાન અભ્યુદય મર્યાદા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બાન કી મૂન બિલ ગેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્માર્ટ કાર્ડ આર્મ્સ લાઈસન્સ રજૂ કરનારું ભારતનું પ્રથમ સશસ્ત્ર દળ ક્યું બન્યું ? દિલ્હી પોલીસ ITBP CRPF BSF દિલ્હી પોલીસ ITBP CRPF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) એશિયાના સૌથી મોટા બાયો-CNG પ્લાન્ટની સ્થાપના ક્યા કરાશે ? ભોપાલ લખનઉ હૈદરાબાદ ઈન્દોર ભોપાલ લખનઉ હૈદરાબાદ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP