કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ? કલમ 69A કલમ 65A કલમ 32B કલમ 74B કલમ 69A કલમ 65A કલમ 32B કલમ 74B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્ર સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી ? 10% 5% 20% 15% 10% 5% 20% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ ફ્રન્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય વાણિજ્ય મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ડાર્કથોન-2022નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે ? NABARD RBI CBI NCB NABARD RBI CBI NCB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું ? અક્ષય લહેરી પ્રણવ લહેરી રિતેશ લહેરી અલોકેશ લેહરી અક્ષય લહેરી પ્રણવ લહેરી રિતેશ લહેરી અલોકેશ લેહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP