Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? આઠ છ સાત પાંચ આઠ છ સાત પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District He has improved his performance by ___ again and again. practising talk talked practised practising talk talked practised ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવતથી બમણો છે, તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે ? 36, 16 વર્ષ 30, 10 વર્ષ 25, 5 વર્ષ 40, 20 વર્ષ 36, 16 વર્ષ 30, 10 વર્ષ 25, 5 વર્ષ 40, 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ? ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે ઠક્કરબાપા રવિશંકર મહારાજ નાનાભાઈ ભટ્ટ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP