Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે. 180° 360° 90° 45° 180° 360° 90° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતાં.' - રેખાંકિત પદ ઓળખાવો. ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ખરીફ પાકની લણણી કયા માસ દરમ્યાન કરવામાં આવે છે ? જૂન - જુલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ ઓક્ટોબર - ડિસેમ્બર સપ્ટેમ્બર - ઓક્ટોબર માર્ચ - એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ભાલણ શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP