Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' શ્રદ્ધા દરેક ઉપર અટલ શ્રદ્ધા દરેક ઉપર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? તીર્થ ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ પાવન ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ પાવન ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District (4a + 5b)² ના વિસ્તરણમાં કેટલાં પદો હોય ? ત્રણ છ બે ચાર ત્રણ છ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP