Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 10 4 40 160 10 4 40 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફેટ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા ઘઉં શેરડી બાજરી એરંડા ઘઉં શેરડી બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? Swagat Online e-Dhara e-Procurement e-Gram Vishwa Gram Swagat Online e-Dhara e-Procurement e-Gram Vishwa Gram ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? મુગલયુગ ચોલાયુગ અશોક યુગ ગુપ્તયુગ મુગલયુગ ચોલાયુગ અશોક યુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP