Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઈશોપનિષદ ઉત્તરમીમાંસા માન્ડૂકય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઈશોપનિષદ ઉત્તરમીમાંસા માન્ડૂકય ઉપનિષદ બ્રહ્મસુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રોમન લિપીમાં 'XD' લખીએ તો કેટલા થાય ? 4900 49 490 4.9 4900 49 490 4.9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? વિક્રમ સારાભાઈ સતિશ શર્મા કલ્પના ચાવલા રાકેશ શર્મા વિક્રમ સારાભાઈ સતિશ શર્મા કલ્પના ચાવલા રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? ઈન્દ્રાવતી અવંતિ કર્માવતી રેવતી ઈન્દ્રાવતી અવંતિ કર્માવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 20 16 30 25 20 16 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP