Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? સુરત ભરૂચ નવસારી વલસાડ સુરત ભરૂચ નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? વારાહી રાધનપુર પાટડી ચારણકા વારાહી રાધનપુર પાટડી ચારણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? હોકાયંત્રમાં બાયનોકયુલરમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોકયુલરમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સ્માર્ટ ફોનમાં કઈ એપ્લીકેશન દ્વારા નિર્ધારીત લોકેશનનો રસ્તો જાણી શકાય છે ? જી. પી. એસ. ફેસબુક ટુકોલર વોટ્સ એપ જી. પી. એસ. ફેસબુક ટુકોલર વોટ્સ એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? રોહીણી આર્યભટ્ટ થેલ્સ આઈ આર એસ રોહીણી આર્યભટ્ટ થેલ્સ આઈ આર એસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP