Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને "રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ" એનાયત થયો હતો ? વિક્રમ સોલંકી રવિન્દ્ર જાડેજા પંકજ અડવાણી ઇરફાન પઠાણ વિક્રમ સોલંકી રવિન્દ્ર જાડેજા પંકજ અડવાણી ઇરફાન પઠાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ફ્લેમિંગો પોપટ મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ફ્લેમિંગો પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના તારંગાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના તારંગાના ચોટીલાના બનાસકાંઠા જિલ્લાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ક્યા શહે૨ની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? ભાવનગર જામનગર જૂનાગઢ ભૂજ ભાવનગર જામનગર જૂનાગઢ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP