સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 10x + 10 11x + 11 11x + 10 11x + 9 10x + 10 11x + 11 11x + 10 11x + 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ? 504 Sec. 36,288 Sec. 252 Sec. 6,048 Sec. 504 Sec. 36,288 Sec. 252 Sec. 6,048 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 25 15 28 30 25 15 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ચોખાનો ભાવ 2% ઘટતા જેટલા રૂપિયામાં 49 કિગ્રા ચોખા મળતા હતા તેટલા જ રૂપિયામાં નવા ભાવે કેટલા કિગ્રા ચોખા મળશે ? 48 51 49 50 48 51 49 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે ? નર્મદા ઢાઢર કરજણ વિશ્વામિત્રી નર્મદા ઢાઢર કરજણ વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP