Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રાણી અને પક્ષી અંગે ખોટું જોડકુ શોધો ? સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા સૌથી નાનું પક્ષી – હમિંગ બર્ડ સૌથી મોટું ઇંડુ મુકનાર પક્ષી - શાહમૃગ વજનદાર છતાં ઝડપથી દોડી શકનાર પ્રાણી – જંગલી પાડો સૌથી ઝડપથી ઉડનાર પક્ષી – પીઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 31 અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભારતના અંતિમ ગર્વનર જનરલ અને પ્રથમ વાઈસરોય કોણ હતા ? લોર્ડ રિપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ રિપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 23 ફેબ્રુઆરી 3 જૂન 29 ઓગસ્ટ 12 જાન્યુઆરી 23 ફેબ્રુઆરી 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા ? ટોક્યો શિકાગો લંડન ન્યૂયોર્ક ટોક્યો શિકાગો લંડન ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP