Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? ફોટોગ્રાફી સંગીત લોકનૃત્ય અભિનય ફોટોગ્રાફી સંગીત લોકનૃત્ય અભિનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી ? 16 જુલાઈ, 1959 4 માર્ચ, 1951 8 એપ્રિલ, 1954 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 4 માર્ચ, 1951 8 એપ્રિલ, 1954 1 જાન્યુઆરી, 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? વડોદરા અમદાવાદ પાટણ મહેસાણા વડોદરા અમદાવાદ પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 11.13% 15.17% 16.20% 19.17% 11.13% 15.17% 16.20% 19.17% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP