GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મહેશ એક વાટકામાં પલાળી રાખેલાં બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે ? ઘઉં મગફળી બાજરી મકાઈ ઘઉં મગફળી બાજરી મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો. ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? વાતાવરણ = વાત + આવરણ કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર બેપડી = બે + પડી શિષ્ટાચાર = શિષ્ટ + આચાર વાતાવરણ = વાત + આવરણ કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર બેપડી = બે + પડી શિષ્ટાચાર = શિષ્ટ + આચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અધિકારી/કર્મચારીઓની “સર્વીસ બુક'”' સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) ખાતાના વડાની, સેવાપોથી/સર્વીસ બુક - પે એન્ડ એકાઉન્ટ ઓફીસ અમદાવાદ અથવા ગાંધીનગર દ્વારા રાખવામાં આવે છે. (2) વિભાગના વડા સિવાયના કર્મચારીઓની સેવાપોથીઓ બે નકલમાં રાખવામાં આવે છે. એક નકલ કચેરીના વડા પાસે, બીજી નકલ કર્મચારીને આપવામાં આવે છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો.(1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP