Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. મનમાં સમસમી જવું ધૂંધવાઈ જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ધૂંધવાઈ જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ પાછળ પશ્ચાત ખેદ, પસ્તાવો તાપ પાછળ પશ્ચાત ખેદ, પસ્તાવો તાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. કંકણ કંકર ચૂડી, બંગડી કંચન કડલો કંકર ચૂડી, બંગડી કંચન કડલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એક મ્યાનમાં બે તલવાર ન સમાય એકનું નામ અને બીજાનું કામ એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એક મ્યાનમાં બે તલવાર ન સમાય એકનું નામ અને બીજાનું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP