GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 179 178 176 177 179 178 176 177 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ છોડો : શ્રદ્ધા શ્ર + ઉદ્ધા શ્રત્ + ધા શત્ + ધા શ્ર: + ધા શ્ર + ઉદ્ધા શ્રત્ + ધા શત્ + ધા શ્ર: + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 11 પ્રકરણ 14 પ્રકરણ 13 પ્રકરણ 12 પ્રકરણ 11 પ્રકરણ 14 પ્રકરણ 13 પ્રકરણ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. પુસ્તક છે વાંચ્યું પેલું પુસ્તક છે વાંચ્યું પેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP