GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “કાળી, ધોળી, રાતી ગાય'માં અધોરેખિત પદ કયું છે ? સર્વનામપદ નામપદ વિશેષણપદ ક્રિયાપદ સર્વનામપદ નામપદ વિશેષણપદ ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયત માટે અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે ? કલેકટર રાજય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી કલેકટર રાજય ચૂંટણી આયોગ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલી સંખ્યાશ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા આવશે ?2, 3, 8, 27, 112,___ 565 452 226 339 565 452 226 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ? ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે 21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે ? યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી પ્રમુખશ્રી માજી ઉપપ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી પ્રમુખશ્રી માજી ઉપપ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP