GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ? આપેલ તમામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત આપેલ તમામ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? કલેકટર વિકાસ કમિશ્નર રાજય ચૂંટણી આયોગ ભારતનું ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર રાજય ચૂંટણી આયોગ ભારતનું ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 7 ટકા 27 ટકા 4 ટકા 10 ટકા 7 ટકા 27 ટકા 4 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ, સમય કોણ નકકી કરે છે ? આપેલ તમામ સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી આપેલ તમામ સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ? ઉપસરપંચની ચૂંટણી ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી અહીં દર્શાવેલ બધીજ બાબતો સરપંચની ચૂંટણી ઉપસરપંચની ચૂંટણી ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી અહીં દર્શાવેલ બધીજ બાબતો સરપંચની ચૂંટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP