કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ધ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર (SOFA) 2021’ રિપોર્ટ કોણે જાહેર કર્યો છે ? UNFCCC નીતિ આયોગ વર્લ્ડ બેંક FAO UNFCCC નીતિ આયોગ વર્લ્ડ બેંક FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડીપ ડાઈવ ઓનલાઈન ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) મહારાજા રણજીત સિંહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. તેમના રજવાડામાં ગુજરાનવાલા શહેર (વર્તમાન પાકિસ્તાનમાં)નો સમાવેશ થાય છે.2. તેમણે મિસ્લોનો અંત લાવીને શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.3. તેઓએ 19મી સદીના પહેલાં ભાગમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડ પર શાસન કર્યુ હતું.4. તેમણે પોતાની સેનાને આધુનિક બનાવવા માટે એક ફ્રેન્ચ સેનાપતિની નિમણૂક કરી હતી.યોગ્ય વિકલ્પ પંસદ કરો. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 2 અને 4 ફક્ત 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર અમૃતસર ચંડીગઢ લદાખ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની મેજબાની હેઠળના હિન્દ મહાસાગરમાં લા રીયુનિયનના 7મા હિન્દ મહાસાગર નૌસેના સંગોષ્ઠી (IONS)માં ભાગ લીધો હતો ? ફ્રાન્સ ભારત સાઉદી અરેબિયા માડાગાસ્કર ફ્રાન્સ ભારત સાઉદી અરેબિયા માડાગાસ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP