GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ભીખુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ભીખુદાન ગઢવી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 195માં રચાયેલ ગ્રામધિરાણ તપાસ સમિતિ કયા નામથી પ્રચલિત છે ? વૈકુંઠ મહેતા કમિટિ હેગડે કમિટિ ગોરવાલા કમિટિ આત્મારામ પટેલ કમિટિ વૈકુંઠ મહેતા કમિટિ હેગડે કમિટિ ગોરવાલા કમિટિ આત્મારામ પટેલ કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત સરકારે પિયત પાણીના બચાવ માટે કઈ કંપની સ્થાપી છે ? ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુજરાત ડ્રીંક કંપની લિ. ગુજરાત ઈરીગેશન ઇન્ડસ્ટ્રીઝ કંપની લિ. ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) No sooner ___ I reach there than is started ___. Did, raining Did, rains Do, rain Had, rain Did, raining Did, rains Do, rain Had, rain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP