GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘ભોળા ખેડૂ હળ બળદથી ખેતરો ખેડતા કૈ.’ - છંદ ઓળખાવો. શિખરિણી મનહર મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ નીચેનામાંથી ક્યાં આવેલું છે ? કચ્છના માંડવી ખાતે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે વેરાવળના દરિયાકાંઠે કચ્છના માંડવી ખાતે જામનગરના ઓખા અને લાંબા ખાતે ભાવનગરના દરિયાકાંઠે વેરાવળના દરિયાકાંઠે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 48 115 46 44 48 115 46 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP