GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'કૃષ્ણાયન'ના લેખિકા કોણ છે ? સરોજપાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈધ સરોજપાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 560 મીટર 640 મીટર 420 મીટર 280 મીટર 560 મીટર 640 મીટર 420 મીટર 280 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Kavita put on a new dress, ___ ? doesn’t she isn’t she didn’t she did she doesn’t she isn’t she didn’t she did she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. અપાદાન કરણ કર્તા સંપ્રદાન અપાદાન કરણ કર્તા સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રજિસ્ટ્રાર કેન્દ્ર સરકાર અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રજિસ્ટ્રાર કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP