GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? દર મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે દર મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે મહિનાના બીજા મંગળવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? જ્યોતિ યોજના જન ધન યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના જ્યોતિ યોજના જન ધન યોજના ઉજાલા યોજના પ્રકાશપુંજ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વાયુ મંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે ? સ્ટ્રેટોસ્ફિયર મેસોસ્ફિયર ટ્રોપોસ્ફિયર આયનોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર મેસોસ્ફિયર ટ્રોપોસ્ફિયર આયનોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) દ્રાક્ષની ખેતી એટલે ___ ? મેરી કલ્ચર સીલ્વી કલ્ચર વેજી કલ્ચર વાટી કલ્ચર મેરી કલ્ચર સીલ્વી કલ્ચર વેજી કલ્ચર વાટી કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP