GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) “જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે....." કાવ્ય કયા કવિનું છે ? દયારામ મીરાં ભાલણ નરસિંહ દયારામ મીરાં ભાલણ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) 23 એપ્રિલ, 2015 ના રોજ કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? વિશ્વ ગ્રાહક જાગરૂકતા દિન વિશ્વ પુસ્તક દિન વિશ્વ આરોગ્ય દિન વિશ્વ મજૂર દિન વિશ્વ ગ્રાહક જાગરૂકતા દિન વિશ્વ પુસ્તક દિન વિશ્વ આરોગ્ય દિન વિશ્વ મજૂર દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) હાલ ભારતની લોકસભાના સ્પીકર તરીકે કોણ છે ? મીરા નાયર સુષ્મા સ્વરાજ સુમિત્રા મહાજન હામિદ અન્સારી મીરા નાયર સુષ્મા સ્વરાજ સુમિત્રા મહાજન હામિદ અન્સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોવો જોઇએ ? 42 સેકન્ડ 48 સેકન્ડ 52 સેકન્ડ 56 સેકન્ડ 42 સેકન્ડ 48 સેકન્ડ 52 સેકન્ડ 56 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) લશ્કરની ત્રણેય સેના ક્યા ખાતા નીચે કામ કરે છે ? આયોજન સલામતી ગૃહ સંરક્ષણ આયોજન સલામતી ગૃહ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP