સમય અને કામ (Time and Work) A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ? 1/10 8/15 7/15 1/4 1/10 8/15 7/15 1/4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/15 + 1/20 = 4+3/ 60 = 7/60 1 દિવસમાં બંને ભેગા મળી 7/60 કામ કરી શકે. તો 4 દિવસમાં 4 × 7/60 = 7/15 કામ થાય. બાકીનું કામ = 1 - 7/15 = 15-7 / 15 = 8/15
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્પેશિયલ 301 રિપોર્ટ ક્યા દેશ દ્વારા જારી કરાયો હતો ? જાપાન અમેરિકા રશિયા ચીન જાપાન અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ? 12% 10.50% 12.50% 10% 12% 10.50% 12.50% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પડતર કિંમત = 82 + 14 = રૂ. 96 નફો = 108 - 96 = રૂ. 12 96 12 100 (?) 100/96 × 12 = 12.5% નફો
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે અવસર (AVSAR) યોજના લૉન્ચ કરી ? ISRO એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ISRO એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? ચીફ જસ્ટીસ વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશ્નર મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશ્નર મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP