કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ?

ગાંધીનગર
જયપુર
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી રિપોર્ટ 2022 અનુસાર, ગરમી સાથે સંબંધિત શ્રમ ક્ષમતાઓમાં ઘટાડાથી સૌથી વધુ નુકસાન ક્યા દેશને થયું ?

પાકિસ્તાન
જાપાન
ભારત
નાઈજીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP