કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતીય સૈન્યે ક્યા રાજ્યની પોલીસ સાથે મળીને 'સુરક્ષા કવચ 2’ અભ્યાસનું આયોજન કર્યું હતું ?

મધ્ય પ્રદેશ પોલીસ
મહારાષ્ટ્ર પોલીસ
ગુજરાત પોલીસ
દિલ્હી પોલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ક્યા જિલ્લામાં છે ?

કચ્છ
મહેસાણા
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP