કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ પુણે હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? જેસલમેર પુણે ભોપાલ ગાંધીનગર જેસલમેર પુણે ભોપાલ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજયની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? છત્તીસગઢ આસામ રાજસ્થાન હરિયાણા છત્તીસગઢ આસામ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા નેપાળ ઓમાન ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા નેપાળ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? અમદાવાદ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર અમદાવાદ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP