કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ?

SBI
ICICI
એક્સિસ બેન્ક
HDFC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ?

ઉત્તરાખંડ
ઓડિશા
હિમાચલ પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું.

નીતિ આયોગ
નાણાકીય સેવા વિભાગ
નાણા મંત્રાલય
RBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP