સંસ્થા (Organization) ઈન્ટરપોલની સ્થાપના ક્યારે થઈ હતી ? 1918 1945 1951 1923 1918 1945 1951 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ICAR-નેશનલ બ્યૂરો ઓફ ફિશ જિનેટિક રિસોર્સીસ (NBFGR) ક્યા આવેલું છે ? લખનઉ ગુરુગ્રામ હૈદરાબાદ પટના લખનઉ ગુરુગ્રામ હૈદરાબાદ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ સુરત પ્રજાસમાજ - નર્મદ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ સુરત પ્રજાસમાજ - નર્મદ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? અજળપાળ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો વિસલદેવ અજળપાળ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? દુલા ભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલા ભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP